પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૩૩

(67)
  • 5.7k
  • 2
  • 3k

પોલીસ દોરી અને સિગારેટ એક પ્લાસ્ટિક બેગમાં ભરીને ફોરેન્સિક લેબમાં લઈ ગઈ અને તે ડિપાર્ટમેન્ટ ના અધિકારી ને કહ્યું આપ આ બંને નું તથ્ય જલ્દી કહો. હાથમાં બંને વસ્તુ લઈને તે અધિકારીએ કહ્યું સાહેબ આપ ને કાલે રિપોર્ટ મળી જશે.પોલીસ ઇન્સ્પેકટર તે સિગારેટ નો ફોટો લઈને એક હોલસેલર સિગારેટ ના વેપારી પાસે ગયા અને તેને ફોટો બતાવી કહ્યું આ સિગારેટ આપ રાખો છો.? અને જો રાખતા હો તો આપ મને જલ્દી કહો કે આપ તેને ક્યાં ક્યાં વેચો છો.? ત્યારે તે હોલસેલર વેપારી એ પોતાની રોજિંદી ડાયરી જોઈને કહ્યું સાહેબ સિટી ના મધ્યમ માં એક પાન પાર્લર છે જેનું નામ