પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૨૩

(61)
  • 5.6k
  • 4
  • 3.3k

વિક્રમ હવે કોઈ ગુનો કરવા માગતો ન હતો એટલે જીનલ ને સમજાવવા લાગ્યો.તું શાંતિ રાખ જીનલ, હું કઈક કરું છું. અને જો કોઈ રસ્તો મળશે નહિ તો આપણે ભાગી જઈશું બસ. પણ હું બીજા ગુના માં ભાગીદાર થવા નથી માગતો. એક વિશ્વાસ સાથે જીનલ ને મનાવી લીધી.જીનલ તેને ગળે વળગી ગઈ અને વિક્રમ ને કિસ કરવા લાગી. સારું આપણે વિચારી ને ચાલીશું.કોઈ જોઈ જશે અને છાયા રાહ જોતી હશે તે ડર થી વિક્રમ જીનલ ને કહ્યું ચાલ આપણે જઈએ ક્યાંક આપણ ને કોઈ જોઈ જશે તો ખોટી તકલીફ આવી પડશે..જીનલે ફરી વિક્રમ ને હગ કરી ને છૂટી પડી. પહેલા જીનલ