પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૨૨

(56)
  • 5.5k
  • 5
  • 3.2k

પપ્પા ના સવાલથી જીનલ જરા પણ ગભરાઈ નહિ ને તરત જવાબ આપ્યો.ગઈ રાત્રે અમે બધી ફ્રેન્ડ મળી ને એક શોર્ટ ફિલ્મ નું રિહર્સલ કરી રહ્યા હતા. તેમાં પતી પત્ની ના પાત્રો પણ હતા. તેમાં પત્ની નું પાત્ર હું ભજવી રહી હતી. સવારે કઈ યાદ રહ્યું નહિ બસ કપડાં બદલી ને હું ઘરે આવતી રહી. પપ્પા આપ મારી ફ્રેન્ડ ને ફોન કરીને પૂછી શકો છો. એક વિશ્વાસ સાથે જીનલે તેના પપ્પા ને કહ્યું.પહેલે થી જીનલ પર પપ્પા ને વિશ્વાસ હતો એટલે બેટા તુ ધ્યાન રાખજે તું મારી આબરૂ છે. અને જા પહેલા ફ્રેશ થઈ આવ. આપણે બધાએ થોડી ખરીદી કરવા જવાનું છે.