પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૨૧

(53)
  • 5.7k
  • 6
  • 3.3k

જીનલ ની જીદ સામે વિક્રમે સુહાગરાત માટે હા પાડી અને કાર સીધી સિટી તરફ લઈ ગયો. ત્યાં ફુલ માર્કેટમાં જઈને એક ટોપલો રંગબેરંગી ફુલ લીધા અને કાર તેના ફાર્મ હાઉસના મકાન પર ગયો. દુલ્હન કેમ ચૂપચાપ વિદાય પછી કાર માં બેઠી હોય, તેમ જીનલ પણ ચૂપચાપ બેઠી રહી. અને જોઈ રહી કે વિક્રમ મારા માટે શું શુ કરે છે.વિક્રમ ફાર્મ હાઉસના મકાનમાં પર પહોંચ્યો એટલે કાર માંથી તે બહાર નીકળ્યો અને જીનલ નો હાથ પકડી મકાન ની અંદર લઇ ગયો. મકાનમાં જઈ તેમનો રૂમ ફૂલો થી શણગારવા લાગ્યો. જીનલ બસ સપના માં ખોવાઇ ગઇ હોય તેમ એક બાજુ બેસીને જોઈ