સર્પ ટાપુ - 2

(22)
  • 5.2k
  • 2
  • 2.3k

અમે જેવા લાઈટ હાઉસ માં દાખલ થયા કે સાપો ની સ્મેલ આવવા લાગી.. હા અમે સાપો ની સ્મેલ ને ઓળખી સકતા હતા. ડેનિયલે લાઈટ ઉપર કરી તો ઉપર સાપો લટકેલા હતા ત્યાં સામે ની બાજુ એક બોર્ડ હતું જેમાં લાઈટ હાઉસ વિશે લખ્યું હતું કે લાઈટ હાઉસ નું નિર્માણ ૧૮૪૨ માં કરવામાં આવ્યું હતું અને આ ૧૨ મિટર ઊંચા લાઈટહાઉસ પરથી આખા ટાપુ નો નજરો જોવા મળતો હતો. લગભગ અંદર ચાર સાપ હતા બહાર થી પીળા કલર ના અને સૌથી ખતરનાક સાપો માં ના એક ગોલ્ડન લાન્સહેડ !! સર્પ ટાપુ પર ગોલ્ડન લાન્સહેડ નો દબદબો હતો જ્યાં નજર કરો ત્યાં