ઇશ્ક ઇન ડિફરન્ટ વે...(ટેઢા હૈ પર મેરા હૈ) - 2

  • 3.1k
  • 996

(પ્રેમાળ વ્રત-લાગણીનો વરસાદ-ભાગ 2)આગળના ભાગમાં આપણે જોયું કે દાઢીવાળા બાવાએ રાધીને ચેલેન્જ આપી છે કે એ વ્રત નહિ કરી શકે....અને રાધી એ પણ ચેલેન્જ એક્સેપટ કરી છે...પણ દાઢીવાળા બાવાએ કોઈ કસર છોડી નથી રાધીને હેરાન કરવામાં જોઈએ હવે આ ભાગમાં રાધીનું વ્રત...??????)(સવારે 7 વાગ્યે...)he:દિકુ ચા આપજે!!TV ચાલુ કરતા એ બોલ્યા...અને મ્યુઝિકની ચેનલ ચાલુ કરી.એ સાથે જ એમનું ફેવરીટ song આવ્યું....તલબ હૈ તું,તું હૈ નશા...ગુલામ હૈ દિલ યેહ મેરા...ખુલકે જરા જીલું તુજે...આજા મેરી સાંસો મેં આ...મરીઝ-એ-ઇશ્ક હું મેં...કર દે દવા...હાથ રખદે....તું દિલપે જરા....હો..ઓ.. હાથ રખદે તું દિલપે જરા..me:હા હા લાવી...નાસ્તો શું બનાવું તમારા માટે અને તમે કેમ નિરાંતે બેઠા છો ઓફીસ