આરોહ અવરોહ - 27

(94)
  • 5.2k
  • 3
  • 3.8k

પ્રકરણ - ૨૭ બીચ પાસે પહોંચીને ગાડીમાંથી ચારેયને ઉતારીને પેલો ડ્રાઈવર તો જતો. ત્રણેય જણાં આધ્યાને લઈને ત્યાં એક જગ્યાએ સાઈડમાં જઈને બેઠાં. રાતનો સમય હોવાથી થોડીક લાઈટો બાકી કોઈ માનવ વસ્તી તો છે જ નહીં. દરિયાનું મંદ મંદ રીતે વહી રહેલું પાણી અત્યારે તો એ પણ નિર્જીવ થઈને આરામ ફરમાવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. ત્યાં જઈને આધ્યાને થોડો ઠંડો પવન આવતાં ખુલ્લી હવામાં શ્વાસ લેવાતાં થોડું સારું લાગ્યું. એનાં શરીરમાં જાણે એક ચેતનાનો સંચાર થયો. એણે બંધ આંખોએ જ ક્હ્યું, " પ્લીઝ મારે ત્યાં નથી જવું. મને બચાવી લે. પ્લીઝ કોઈ મલ્હારને મારી પાસે બોલાવો ને? એ