આરોહ અવરોહ - 25

(111)
  • 7.1k
  • 3
  • 4.1k

પ્રકરણ - ૨૫ રાતનાં અઢી વાગ્યાનો સમય થયો છે પણ આજે શકીરા હાઉસમાં રાતનો સૂનકાર થવાને બદલે કોઈ પ્રસંગ હોય એમ કોલાહલ સંભળાઈ રહ્યો છે. બધું બચેલું હવે ફટાફટ પેક કરવામાં આવી રહ્યું છે‌. એક ગાડી મોકલી દીધાં બાદ હવે ત્રણ મોટી ગાડી સાથે જ મોકલવાનો તાત્કાલિક શકીરા દ્વારા નિર્ણય કરાતાં હવે ત્રણેય ગાડીઓ અને શકીરા માટે આવેલી એક ખાસ ગાડી એમાં બધાં ફટાફટ ગોઠવાવાં લાગ્યાં. અંતે આખું શકીરા હહાઉસ પૂર્ણ રીતે ખાલી કરીને લોક થઈ ગયું. સર્વત્ર સૂનકાર છવાઈ ગયો. બહાર રહેલાં વોચમેન કાકા તો આ બધું જોઈ જ રહ્યાં. એમને એમ કે હવે છેલ્લે તો મેડમ એને ત્યાં