આરોહ અવરોહ - 24

(101)
  • 5.9k
  • 2
  • 4k

પ્રકરણ - ૨૪ આધ્યા શકીરાહાઉસથી નીકળીને ગાડીમાં એનાં જેવી બીજી છોકરીઓ સાથે જ નવી જગ્યાએ આવી પહોંચી. એને મોહમયી નગરી મુંબઈની માયાનો તો બહું સીધો સ્પર્શ નથી કારણ કે એણે શકીરા હાઉસ સિવાય બે-ચાર વાર સિવાય ક્યારેય બહાર નીકળવાની તક જ મળી નથી. છતાં આજે રાતનાં સમયે પણ બહારની દુનિયા જોવાની તક મળી એનાંથી જાણે શરીરની વેદના જાણે થોડી હળવી થઈ હોય એવું લાગ્યું. લગભગ એક કલાક જેવું થયું એ પણ રાતનાં સમયે અને કદાચ ગાડીનાં કાચમાંથી બહાર દેખાતી માનવ વસ્તી, લોકોને જોઈને એને લાગ્યું કે કદાચ આ આખો વિસ્તાર બદલાઈ ગયો છે. લોકો પણ થોડાં બદલાયેલા બધું થોડો વિસ્તાર