આરોહ અવરોહ - 19

(107)
  • 6.2k
  • 3
  • 3.9k

પ્રકરણ - ૧૯ કર્તવ્ય મિસ્ટર નાયકની મિશન બંધ કરવાની વાત સાંભળીને હેબતાઈને એમની સામે જ જોઈ રહ્યો. એ થોડીવાર ચૂપ રહીને બોલ્યો, " અંકલ મને સમજાતું નથી કે જેટલો ઉત્સાહ આ મિશન માટે તમારો હતો એટલો તો કદાચ મારો પણ નહોતો. તમે તો આ મિશનનું હ્દય છો તો આમ કેમ ઢીલાં પડી ગયાં? તમારો ઉત્સાહ કેમ આમ અચાનક મીણની જેમ પીગળી ગયો?" "પણ આટલું મોટું કામ આટલાં ઓછાં માણસો અને એમાં પણ મારાં જેવાં માણસો દોડી પણ ન શકે, વળી વિરોધી લોકો મિશન પુરુ ન થાય એ માટે ખેચમતાણ કરી રહ્યાં છે, તો તું એકલો ક્યાં મથીશ? તારી પોતાની પણ