આરોહ અવરોહ - 18

(114)
  • 6.2k
  • 5
  • 4.2k

પ્રકરણ - ૧૮ શકીરાનો આજે જ શકીરાહાઉસ ખાલી કરીને બધાંએ બીજે શિફ્ટ થવાનો નિર્ણય સાંભળીને બાદ બધાં ફટાફટ ઉપર તો આવી ગયાં પણ આટલો મોટો ઝાટકો આપશે શકીરા આવી રીતે એ તો કોઈએ પણ વિચાર્યું નહોતું. બધાંને જાણે ઝાટકો લાગ્યો કે અચાનક આવો નિર્ણય શું કામ? જાણે શું થઈ રહ્યું છે કંઈ સમજાતું નથી. નેન્સી તો આમ લમણે હાથ દઈને બેસી ગઈ. એ જોઈને આધ્યા બોલી, " શું થયું આ સમાચાર જાસૂસોને પણ હમણાં જ ખબર પડ્યાં લાગે છે. તમને પણ સૂત્રો દ્વારા કંઈ જાણ ન થઈ? " "મતલબ અહીંનો જાસૂસ કોણ છે તને ખબર જ હશે ને નેન્સી?" સોના