આરોહ અવરોહ - 10

(105)
  • 6.9k
  • 5
  • 4.3k

પ્રકરણ - ૧૦ સોના, નેન્સી અને અકીલા ત્રણેયે અંદર પહોંચીને જોયું તો રૂમમાં રહેલું થોડું ઈન્ટિરીયર જે કોઈને પણ મોહિત કરી શકે વળી, એનાં માટે શકીરાએ કદાચ સારાં એવાં પૈસા પણ ખર્ચ્યા છે એમાં તોડફોડ થયેલી છે, ત્યાં રહેલાં બે ફ્લાવર પોટ તૂટેલા પડ્યાં છે. આ બધું કંઈ સમજાયું નહીં. આવું તો કોઈ ગુસ્સામાં કરી શકે પણ શકીરા થોડી પોતાની જ વસ્તુનું નુકસાન કરે? તો પછી પેલાં પુરૂષે... કંઈ સમજાતું નથી, હવે તો શું બન્યું એ શકીરા કહે તો જ ખબર પડે. સોના ધીમેથી શકીરાની પાસે ગઈ કારણ કે આ રીતે એની પાસે જવું બહું હિંમતનું કામ છે. સોનાએ એનાં