આરોહ અવરોહ - 7

(105)
  • 7k
  • 5
  • 4.7k

પ્રકરણ - ૭ આખો દિવસ પસાર થઈ ગયો પણ શકીરા હાઉસમાં સતત ચાલું રહેતી કંઈ ને કંઈ ચહલપહલ અને વળી શકીરાની દરેક પ્રત્યેની બાજનજર વચ્ચે આધ્યાને અકીલા સાથે વાત કરવાનો કંઈ મોકો ન મળ્યો. આખરે સાંજે છ વાગ્યાનો સમય થયો. એ સમય કે જ્યારે શકીરા એક મોટા રૂમમાં સ્વતંત્ર બનાવેલા બાથમાં બાથ માટે જાય લગભગ એને અડધો પોણો કલાક આરામથી નીકળી જાય આ સમયે ત્યાંના દરેક લોકો થોડો આરામ, વાતચીત વગેરે માટે સમય નીકાળી દે. આ નિયમ હજું સુધી તૂટ્યો નથી. કોણ જાણે એ રૂમમાં શું છે કે હજું સુધી એકાદ બે વ્યક્તિઓ સિવાય કોઈએ જોયો પણ નથી. પણ એ