આરોહ અવરોહ - 3

(117)
  • 7.6k
  • 4
  • 5.8k

પ્રકરણ - ૩ આધ્યા મલ્હારને જોતાં બોલી, " પણ તમે એક્સ્ટ્રા પેમેન્ટ શા માટે કર્યું મને સમજાયું નહીં. કારણ કે એને પેમેન્ટ ઓછું તો નહીં જ માગ્યું હોય એ મને બરાબર ખબર છે." મલ્હાર : " એની ચિંતા તમે છોડો." આધ્યા : " ભલે આમાં મને કંઈ પણ મળે કે ના મળે પણ મને એ તો ખબર છે આ શકીરા હાઉસમાં મારાં માટેનું પેમેન્ટ સૌથી તગડું વસૂલાય છે‌. પણ તમે તો મને હાથ પણ લગાડ્યો નથી તો મારાં માટે ફક્ત કંઈ કર્યા વિના એક રાત માટે આટલાં પૈસા આપવાનું કારણ?" મલ્હાર : " એની ચિંતા ન કરો. સમય આવ્યે બધું