આરોહ અવરોહ - 2

(116)
  • 8.5k
  • 7
  • 6.4k

પ્રકરણ – ૨ એ યુવાને આધ્યાનો હાથ પકડીને કહ્યું, " ચિંતા ન કરો તમે આરામ કરો. તમારું શરીર તાવથી ધગધગી રહ્યું છે. શરીર આખું ધ્રુજી રહ્યું છે. આ દવા આપું એ લઈ લો. બધું સારું થઈ જશે." એ યુવાને જ ઉભાં થઈને એક ગ્લાસમાં પાણી લઈને આધ્યાને દવા આપીને પાણી પીવડાવી દીધું. પછી કહ્યું," કે તમે સૂઈ જાવ. આરામ કરો હું બેઠો જ છું." એક સમય માટે આધ્યાને થયું કે આ દવા શેની હશે? તાવની જ હશે કે પછી બીજી કંઈ? પછી બીજી જ પળે આધ્યાને વિચાર આવ્યો કે હું આટલી મારી જાતને અશક્ત અનુભવી રહી છું. એ વ્યક્તિ કંઈ