પ્રકરણ – ૧ કેમ છો મિત્રો, આપ સહુનાં સહકાર અને પ્રેમભર્યા સ્વીકારને કારણે આજે હું મારી નવલકથાની સફરમાં આગળ વધતાં મારી ૧૬ મી નવલકથા લખવા જઈ રહી છું. સૌ પ્રથમ તો આજે નવલકથાની શરૂઆત કરતાં પહેલાં આપ સૌ વાચકો અને માતૃભારતીની હું ખૂબ ખુબ આભારી છું. માતૃભારતી જેમનાં આ પ્લેટફોર્મ દ્વારા હું વાચકો સુધી પહોંચી શકી છું અને વાચકોનો બહું પ્રેમભર્યો સહકાર જે મને અવિરત નવું નવું લખતાં રહેવા પ્રેરણા આપતો રહે છે...એ સૌની હું ખૂબ ખૂબ આભારી છું. આજ સુધી મેં માતૃભારતી પર મેં મારી અનેક નવલકથા આપી છે. જે આપ સહુએ વાંચી જ હશે. સફરનાં સાથી કરામત કિસ્મત