૩ કલાક - 1

(33)
  • 6.3k
  • 4
  • 3.1k

"૩ કલાક, માત્ર ૩ કલાક સાચવી લેવાના છે. પછી આપણે બચી જઈશું, તૈયાર છો તમે બધા?"‌ ૨૨ વર્ષિય યુવતી પુછી રહી હતી તેની જ ઉંમર ના ૬ છોકરા-છોકરીઓને. બધા ના ચહેરા પર ડર છવાયેલો હતો, તેમના શરીર પર નાના મોટા ઘા હતા, ઠેકઠેકાણેથી કપડાં ફાટી ગયાં હતાં પરંતુ અહીં થી બહાર નીકળવા ની આશા અને જીવવા ની જીજીવિષા હજુ એ બુલંદ હતી. પણ સવાલ એ છે કે કોણ છે આ લોકો અને આ મુશ્કેલી માં કંઈ રીતે ફસાયા? આ સવાલ નો જવાબ મેળવવા આપણે ૬ કલાક પાછળ જવું પડશે. પાલનપુર ની હાઈ પ્રોફાઇલ સોસાયટી શ્યામ વિલા ના વૈભવી બંગલોમાં ના એક