વ્યસન એક અભિશાપ

(11)
  • 4.6k
  • 1.1k

ગરમીના દિવસોની શરૂઆત હતી. છતાં આજે બપોરનો તડકો ખૂબ જ તીવ્ર વર્તાઈ રહ્યો હતો. આવી કાળજાળ ગરમીના કારણે હાઈ વે રોડ પણ થંભી ગયો હોય એવું લાગી રહ્યું હતું. ભાદ્રોડ ગામના બસ સ્ટેશનની સામે જ મારી ફર્નિચર ની દુકાન છે. જે મહુવા તાલુકાથી ૬ કિમી દૂર છે. ભાવનગર હાઈ વે રોડ આ ગામમાંથી જ પસાર થતો હોવાથી આ રોડ હંમેશા વાહનોની અવજવર થી વ્યસ્ત રહેતો. પરંતુ આ રોડ સૂનસાન વર્તાઈ રહ્યો હતો. બરોબર બપોરના ૨.૩૦ વાગી રહ્યા હતા એવામાં એક શ્રમજીવી પરીવાર તડકાથી બચવા માટે મારી દુકાનના ઓટલા પર બેસ્યું. જો કે મારા માટે તો આ રોજનું હતું. ગામમાં બસ