ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-26)

(64)
  • 6.3k
  • 4
  • 2.7k

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-26) " અરે રાઘવ!" રાઘવને આવતાં જોઈ તમે બોલ્યો. " દવે એક વાત પૂછવી હતી તને." રાઘવે દવેની સામે ની ખુરશી પર બેસતાં દવેને કહ્યું. " હા બોલ શું પુછવું છે તારે?" રાઘવ ની વાત સાંભળી દવે બોલ્યો. " વિનયની બહેનને કોઇ 2 વર્ષ પહેલાં અપહરણ કરીને લઇ ગયું હતું અને એનો કોઇજ અતોપતો નથી તને ખ્યાલ છે એ વાત નો?" રાઘવ ની વાત સાંભળી દવે થોડું વિચારીને એક કોન્સ્ટેબલ પાસે એક ફાઈલ મંગાવે છે. " હા