ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-24)

(53)
  • 6.2k
  • 5
  • 2.7k

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-24) " અરેે દવે આવ બેસ." દવેને દરવાજો ખોલી અંદર પ્રવેશતાં જોઈ રાઘવે દવેને કહ્યું. " વેલ લાગે છે કે કેસ સ્ટડી કરી રહ્યો છે." દવેએ અંદર આવી ખુરશી પર બેસી રાઘવ નાં ટેબલ પર પડેલ કાગળો અને ફાઈલો પર નજર કરતાં બોલ્યો. " હા બસ છેલ્લી વખત કેસને લગતી તમામ વસ્તુઓ તપાસી રહ્યો છું." રાઘવે ફાઈલોને સરખી કરતાં દવે ને કહ્યું. પછી રાઘવ ચા-વાળા ને ફોન કરી ને બે કપ ચા મંગાવે છે. ચા-વાળો છોકરો થોડી જ