ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-23)

(55)
  • 5.2k
  • 4
  • 2.7k

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-23) " સર આદિત્યને મારવાથી કોને ફાયદો થાય?" પોલીસ સ્ટેશનમાં દવે ની સામેે બેસીને ચા પીતા-પીતાા શંંભુ એ દવે ને પૂછ્યું. " હકીકતમાં શંભુ હું પણ એ જ વિચારું છું કે આદિત્યનું ખૂન કોઈએ શાં માટે કર્યું હશે?" ચાની ચુસ્કી લઈ ચાનો કપ ટેબલ પર મુકતાં દવેએ શંભુને ક્હ્યું. " સર મને લાગે છે કે આ બધાંની વચ્ચે કોઈ ત્રીજો જ ગેમ ખેલી રહ્યો છે." શંભુ એ પોતાનો તર્ક રજૂ કરતાં કહ્યું. " તારી