ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-20)

(58)
  • 4.9k
  • 2
  • 2.8k

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-20) " દવે સર સારું થયું તમે આવી ગયાં." રાઘવે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી આદિત્યની નજર ચૂકવવાનો પ્રયત્ન કરતાં કહ્યું અને એમાં તે સફળ પણ થયો. જેવો આદિત્ય રાઘવ ની વાત સાંભળી પાછળ ફર્યો તરત જ રાઘવ આદિત્યની નજર ચુકવી ત્યાંથી સંતાઈ ગયો, રાઘવ એ પોતાને મૂર્ખ બનાવ્યો છે એ વાતનું ભાન થતાં આદિત્ય ને વાર ન લાગી, રાઘવ ની આ વાતથી આદિત્ય વધારે ગુસ્સે ભરાયો અને તે રાઘવ ને શોધવાં લાગ્યો. " ક્યાં ગયો રાઘવ? તું મારી નજરો