ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-19)

(59)
  • 6.3k
  • 1
  • 2.9k

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-19) " રાઘવ તું!" રાઘવને ઓળખી જતાં પપ્પુ બોલ્યો. " હા હું, અત્યાર સુધી તે ઘણાં બધાં ની ખાતરદારી કરી હશે આજે હવે હું તારી ખાતરદારી કરીશ." રાઘવે પપ્પુ ને ગાડીની ડેકીમાં બંધ કરતાં કહ્યું. પછી રાઘવ ગાડી લઈ એક અવાવરું જગ્યા પર લઈ જાય છે. જે ગાંધીનગર સીટી થી 5 કિલોમીટર દૂર ખેતરો ની વચ્ચે એક ફાર્મહાઉસ હોય છે, જેમાં રાઘવ પપ્પુને બાંધી રાખે છે. " બોલ તને કોણે મોકલ્યો હતો મારો પીછો