અપંગ યુવતીની વાત...

  • 3.9k
  • 1.4k

આપણાં દેશના ગૌરવની આ વાત છે.એક અપંગ મહિલાના જીવનના સંઘર્ષની આ વાત છે. પોતાના જીવનમાં આવી પડેલી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીને તેણે પોતાની ઈચ્છા પરિપૂર્ણ કરી ત્યારે તે ખૂબજ ખુશીનો અનુભવ કરી રહી હતી.હા, અરુણિમા સિંહા નામની અપંગ યુવતીની એવરેસ્ટ સર કર્યાના સંઘર્ષની આ વાત છે. રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડી અરુણિમા એકવાર ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે ચાર ઠગે તેના ગળાની સોનાની ચેન તોડવા પ્રયત્ન કર્યો બાહોશ એવી અરુણિમાએ એકલે હાથે તેમનો સામનો કર્યો... 'માઉન્ટ એવરેસ્ટ' સર કરનાર તે વિશ્વની પ્રથમ મહિલા બન્યા આ તેણીની આશા, હિંમત અને પ્રેરણાની અવિસ્મરણીય વાત છે. ચાલો, આપણે ખુદ તેણીના શબ્દોમાં વર્ણવાયેલા તેણીના જીવનના