મિત્રો,આજે જમાનો હરણફાળ ભરી રહયો છે. ગઈકાલનું પરિણામ આજે જૂનું લાગે છે. અને આવતી કાલે વળી કંઈક જ પરિણામ હશો, વૈશ્વિકરણ અને જેટ યુગના જમાનામાં આપણે પણ આપણા કદમ મિલાવીને સફળતા મેળવવાની છે. આજે જયારે દરેક જગ્યાએ સફળ વ્યક્તિ ની પૂજા થાય છે ત્યારે આપણેપણ સફળ થવું જરૂરી છે. સફળ એટલે શું? સફળ= સારું ફળ જીવન ના દરેક ક્ષેત્ર મા ચાહે તે વેપાર હોય, સમજ હોય, ઘર હોય, સોસાયટી, કલબ કે પોતાનું અંતરંગ મિત્ર વર્તુળ સારું ફળ મેળવવું હોય તો આપણે ૧૦ આદેશ અપનાવવા પડશો. જીવનમાં સફળતા કોને નથી ગમતી પણ સફળતા માટે એવું કહેવાય છે કે “ઉમ્મીદો કી દુનિયા મેં