ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-18)

(51)
  • 5.2k
  • 3
  • 3k

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-18) " યસ મળી ગયું અંજલિ" રાઘવે ખુશ થતાં અંજલિ ને કહ્યું. " શું મળી ગયું રાઘવ?" રાઘવ ની વાત ન સમજાતાં અંજલિ એ રાઘવ ને પૂછ્યું. " આ શબ્દો અને અક્ષરોનો અર્થ. એનો મતલબ આવો થાય છે i am kamini please save us for aditya, he kidnap the girls and send all the girls in abroad for prostitution. આમાં કામિની એમ કહેવા માંગે છે કે આદિત્ય છોકરીઓનું અપહરણ કરી તેમને વિદેશ માં દેહ વ્યાપાર માટે મોકલે