લવમાં લોચા - 8

(15)
  • 3.7k
  • 1
  • 1.4k

( ગતાંકમાં જોયું કે પ્રિતમ મિતવાની કોલેજ બહાર એનો વેટ કરે છે. આનાકાની કરવાં છતાં મિતવા પ્રિતમ સાથે જાય છે. કેફેમાં મિતવા સામે પ્રિતમ ઘૂંટણિયે બેસી જાય છે. હવે આગળ.... ) ઘૂંટણિયે બેસી પ્રિતમ બે કાન પકડી અને બોલે છે , " આઇ નો આઇ હર્ટ યુ અલોટ, યુ વીલ નોટ ફરગીવ મી બટ સ્ટીલ આઇ અપોલોજાઇઝ ફોર વોટ આઇ ડીડ વીથ યુ. આઇ લવ્સ યુ અલોટ એન્ડ ઈટ્સ રીયલી મિન્સ ટુ મી. હું માત્ર તારી ખુશી ઇચ્છું છું. મને ખરેખર એવો આઇડિયા જ નહોતો તું મારી આટલી પાગલ હોઇશ. તને રિયુનિયનમાં જોઇ ત્યારથી જ તારી સાથે વાત કરવાનુું ડિસાઇડ