કૂબો સ્નેહનો - 64 - છેલ્લો ભાગ

(36)
  • 3k
  • 4
  • 1.1k

? આરતીસોની ? પ્રકરણ : 64 રડી રડીને મગરમચ્છના પછતાવાના આસુંડા.. રાડ્યાં પછીના ડહાપણનો શું અર્થ..!! ❣️કૂબો સ્નેહનો❣️ ગુલાબી ગજરો ધરીને આમજ જતું રહેવા છે દિલ અમારું? અલખ નિરંજન કહી ને આમજ જતું રહેવા છે દિલ અમારું? ઝબૂરો માર્યો'તો હૈયે, તો માર... બોલનારા તો બોલ્યા કરશે, એ વેણ કડવા ગળીને આમજ જતું રહેવા છે દિલ અમારું? કહેતા'તા કે ના ફાવે અમને કશે રહેવાનું તો પછી લ્યો! આ ખૂણે-ખૂણો ફરીને આમજ જતું રહેવા છે દિલ અમારું? પછી શું? એવું થયું, પરોઢે હું, મરઘો, ટહુકો ને એ, અચાનક ! સ્મશાન ઘાટે વળી ને આમજ જતું રહેવા છે દિલ અમારું?©®-આરતી સોની