સ્ત્રી સંઘર્ષ ...ભાગ 3

(18)
  • 5k
  • 1
  • 2.6k

ઋચા ના જીવન સંઘર્ષની સાચી શરૂઆત અહી થી થાય છે. જ્યારે રુચા નો જન્મ થયો હતો. આજે ઘર રોજ કરતાં થોડું અસામાન્ય હતું પુત્રી નો જન્મ પરિવારમાં નવજીવન લઈને આવશે તેવી આશા બધાના મનમાં હતી. માતા રેખાબહેન, પિતા રાજીવ ભાઈ ,મોહન અને વિનય જેવા લાડ લડાવતા કાકા અને પ્રેમાળ દાદા-દાદી નો પ્રેમ જ આવનારી પુત્રી માટે અમૂલ્ય હતો. કેટકેટલાય આશીર્વાદ, મનોરંજન અને ઉત્સાહનો ઉમંગ બધાના મન ઉપર છવાયેલો હતો. લગ્નના કેટલાય વર્ષ પછી મોટી વયે માતા બનેલા રેખાબેન પુત્રી ના આવ્યા પછી એક નવી આશ શોધી રહ્યા હતા. પુત્રી એ તેમના જીવનમાં આજે સપ્ત