UABJHOKE - an europian warriors - 5

  • 3.2k
  • 1.2k

UABJHOKE ~WONDARING OVER SUCCESSPart -5________________________________________________________________INTRODUCTION:-યુરોપ ના રાજ્યો: LEAN & CASTILE, ENGLAND, FRANCE, GERMAN, DENMARK, POLAND, HUNGARY, NORWAY, SWEDEN.._______________________________________________________________હમણાં સુધી ~【【 આપણે હમણાં સુધી જોયું કે uabjhoke જ્યારે sweden સામે યુદ્ધ કરે છે ત્યારે બધું હારી જાય છે અને પોતાનું બધું હારી જતા તેઓ જંગલ માં ભટકવા નું શરૂ કરે છે....પછી તેઓ સૈન્ય બનાવે છે પરંતુ આપણે આ ભાગ માં એ જોઈશું કે sweden સામે ની હાર પછી તેઓ કેવી રીતે સૈન્ય ઉભું કરે છે..】】_______________________________________________________________હાલ સમય માં~ઇ.સ. 989 માં sweden સામેની હાર ક્યારેય પચાવી શકવાનું ના હતું, એમને ડર એ વાત નો હતો કે કદાચ આ હાર એમનો આત્મવિશ્વાસ ના તોડી