પરાગિની 2.0 - 17

(43)
  • 3.7k
  • 2
  • 2k

પરાગિની ૨.૦ - ૧૭ નવીનભાઈને ખબર પડે છે કે તેમની પહેલી પત્ની લીના મરી નહોતી ગઈ.. પણ તેમને છોડીને જતી રહી હતી અને આ વાત દાદીએ હમણાં સુધીને છુપાવીને રાખી હતી.. તેઓ દાદીને પૂછે છે, કેમ મમ્મી તમે છૂપાવીને રાખ્યું? અને તે લેટર લખીને ગઈ હતી તો તમે મને પણ ના જણાવ્યું? અને છેક હમણાં પરાગનાં હાથમાં તે લેટર કેમનો પહોંચ્યો? લીના જીવે છે હજી? દાદી- મને કંઈ ખબર નથી... લીના જીવે છે કે નહીં તે.. અને એ લેટર મેં ફેંકી દીધો હતો.. ખબર નહીં પરાગ સુધી કોણે પહોંચાડ્યો? શાલિની નવીનભાઈ અને દાદીની વાત સાંભળતી હોય છે અને તેમને આમ