મંગલ - 33

(17)
  • 3.6k
  • 1
  • 1.2k

મંગલChapter 33 – મિલનની ઘડીWritten by Ravikumar Sitapararavikumarsitapara@gmail.comM. 7567892860-: પ્રસ્તાવના :-નમસ્કારDear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં તેત્રીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. કાળમુખા ચાંચિયાઓ સામે લડીને મંગલે વહાણ બચાવ્યું અને તેઓ સુરક્ષિત રીતે ટાંગા બંદરે પહોંચ્યું. અચાનક તેનાં પાછા આવવાનાં સમાચાર સાંભળીને તે લોકો પર શું અસર થાય છે, તે પણ આપણે જોયું. શું મંગલ પોતાનાં પરિવારને મળી શકશે ? આગળ શું થશે તે જાણવા માટે વાંચો... દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું તેત્રીસમું પ્રકરણ મંગલ Chapter 33 – મિલનની ઘડીChapter 33 – મિલનની ઘડી ગતાંકથી ચાલુ કપ્તાનનું વહાણ થોડા દિવસો અગાઉ જ પહોંચી ગયું હતું. ચાંચિયાઓ સાથેનાં સંઘર્ષમાં વહાણને