કલંક એક વ્યથા.. - 7

(12)
  • 3.7k
  • 1.5k

કલંક એક વ્યથા...7 આપણે આગળ જોયું બંસી સંજયને ગામી અને સગાઈની વાત આગળ ચાલી હતી. ગોળ ધાણાની રસમ થઈ ગઈ હતી. બિંદુ અને સુશીલ એક બીજા પ્રત્યે પહેલી નજરનો પ્રેમ અનુભવે છે, પરંતુ હજુ વાત કરવી શક્ય નથી થઈ, એને એ નજર શામજીભાઈની પારખી બંનેના ઈશારા કળી ગઈ હતી. હવે આગળ......... સવારે કનુભાઈ ખાટલે બેસી ચા પીતા હતા. એટલામાં દરવાજાનો અવાજ આવતા ત્યાં નજર કરી અને કપ રકાબી એક બાજુ મુકતા ઊભા થતા બોલ્યા, " આવો..આવો...શામજીભાઈ, રામ...રામ " " રામ..રામ..ભાઈ...." અને રસોડા બાજુ નજર કરતા બોલ્યા, " કૈલાસબેન, એક ચા મોકલાવજો." એ સાંભળી કૈલાસબેન બહાર આવ્યા, " આવો શામજીભાઈ, હમણાં