આઘાત વિરહનો

(19)
  • 4.8k
  • 4
  • 1.3k

*આઘાત વિરહનો*. ટૂંકીવાર્તા.... ૨૯-૭-૨૦૨૦. બુધવાર....આંગણામાં થી જ મોહનભાઈ બૂમો પાડતાં આવ્યા અને સાયકલને લોક કરીને એ અને સૂરજ દોડતાં ઘરમાં આવ્યા...મધુ.... ઓ મધુ...જો આપણાં સૂરજને બારમાં ધોરણમાં નેવું ટકા આવ્યા છે..આજે તો લાપસી નાં આંધણ મૂકો...મધુબેન કપડાં ધોતાં આવ્યા ‌હતા એમણે હાથ લૂછતાં સૂરજ ને ગળે લગાડી દીધો....અને હરખનાં અશ્રું વહી‌ રહ્યાં...મોહન ભાઈ ખોંખારો ખાઈને મા દિકરા નો મિલાપ પત્યો હોય તો આ બાપ પણ ઉભો છે એમ કહીને એમણે હાથ ફેલાવ્યો સૂરજ પિતાની બાહોમાં સમાઈ ગયો...મધુબેન હવે બાપ દીકરો વાતો કરો હું લાપસી બનાવી દઉં કહીને એ રસોડામાં ગયા....જમતાં જમતાં મોહનભાઈ એ સૂરજ ને આગળ શું ભણવું છે એની