CANIS the dog - 19

  • 2.9k
  • 1.2k

આ દિવસોમાં ચાલતા હાઇબ્રાઈડ ને ઇન્ડિયન એજન્સી through 600000 મિલ્ક કેટલ્સ નો ઓર્ડર પ્રાપ્ત થાય છે . જેને પાંચ વર્ષમાં પૂરો કરવાનો હોય છે.લેટીન ના ગુપ્તચરો એ લેટિન ને આ વાતની માહિતી અપાવી દીધી અને આજ વાત ડોક્ટર બૉરીસ થ્રુ આર્નોલ્ડ અને એડિટર ફર્ગ્યુસન નેે પ્રાપ્ત થઈ ગઈ.જેને પણ તાબડતોડ પ્રેસ આર્ટીકલ કરાવી દેવામાં આવી.જેનું પરિણામ સ્વરૂપ એ આવ્યુંં કે અમુક સોશિયલ ઓર્ગેનાઈઝેશનો એ કેનેડિયન સુપ્રીમ કોર્ટ મા પિટિશન દર્જ કરાવી દીધી અને હાઇબ્રાઈડ ઉપર આ કેેેટલ્સ ના જિનેટિક production ઉપર રોોક લગાવી દીધી.અને ડિમાન્ડ કરાવી કે જ્યાં સુધી હાઇબ્રાઈડ તેની લેબોરેટરીઓ મા લેસર મોર્ટરીસ અથવા સેમેટ્રીસ ના