લવ બાઇટ્સ - પ્રકરણ-25

(116)
  • 7.3k
  • 7
  • 4.3k

લવ બાઇટ્સપ્રકરણ-25 સ્તવન આશાને ચૂમતો પ્રેમ કરી રહેલો. મીહીરા સમજીને આગળ વધીને કુદરતનો નજારો જાણે જોઇ રહી હતી. સ્તવને કહ્યું મારી આશુ થોડાંકજ સમયમાં જાણે હું તારો તું મારી થઇ ગઇ. આટલો પ્રેમ કરીને પણ ધરાવો નથી થતો. આશાએ કહ્યું બસ કરો મારી સખી મીહીકા એકલી ઉભી છે. સ્તવને ચૂમીને કહ્યું આશુ હજી... ત્યાંજ ધૂળની ડમરીઓ ઉડવી ચાલુ થઇ ગઇ જાણે પવનનાં તોફાન સાથે ધૂળનાં રજકણો ફેલાઈ રહ્યાં. આશા વ્યથિથ થઇ ગઇ સ્તવનને વળગી ગઇ અને બોલી અચાનક આમ શું થયું ? સ્તવને એને બાહોમાં પરોવીને જાણે એની રક્ષા કરી રહ્યો. સ્તવનની આંખો ધૂળની ડમરીમાં જાણે કોઇ આકૃતી જોઇ રહ્યો