સપના ની ઉડાન - 29

  • 3.6k
  • 1
  • 1.6k

સીમા હવે પ્રિયા ના ઘરે આવી ચૂકી હતી. બીજા દિવસે કોર્ટ માં કેસ લડવા માટે સીમા હવે પ્રિયા , અમિત અને રોહન પાસેથી બધી માહિતી મેળવી રહી હતી. સીમા : પ્રિયા ! આપણે હવે કોર્ટ માં પહેલાં એ સાબિત કરવું પડશે કે ડૉ.અનિરુદ્ધ અખિલ દેશમુખ ના રૂમ માં ગયા હતા. જો એ સાબિત થઈ જાય તો આપણા માટે એ સાબિત કરવું સહેલું થઈ જશે કે અનિરુદ્ધ એ જ તેમનું મર્ડર કર્યું છે. પ્રિયા : હા, મને યાદ છે જ્યારે હું રાત્રે અખિલ જી ની તબિયત જાણવા ગઈ હતી ત્યારે ડૉ.અનિરુદ્ધ મને મળ્યા હતા. કદાચ એ પહેલાં જ તે