સપના ની ઉડાન - 28

(12)
  • 4.1k
  • 2
  • 1.5k

આપણે આગળ ના ભાગ માં જોયું કે સીમા પ્રિયા ને બધી હકીકત જણાવે છે. પ્રિયા : પણ મને એક વાત નો સમજાણી સીમા! કે તમારી સાથે આટલું બધું થયું છતાં તમે હજી આ અંકુશ જોડે કેમ રહો છો? સીમા : કેમ કે મારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી. હું થાકી ગઈ છું હવે મારાથી લડી શકવાની હિંમત જ નથી. પ્રિયા : અરે ! એમ કેમ હિંમત નથી ? તમે જો એક વકીલ થઈ ને આવું કહો છો તો એક સામાન્ય સ્ત્રી નું શું જેમની સાથે આવા અત્યાચાર થતાં હશે ? તમે જ હિંમત નહિ દેખાડો તો