શું તમે સાઇકિક છો? - 2

  • 5k
  • 2k

શું તમે સાઇકિક છો? - 2 ? અતીન્દ્રિય શક્તિઓ વિષે થોડું ગયા હપ્તે સમજ્યા. સાઈકિક એટલે આવી શક્તિઓ ધરાવનાર વ્યક્તિઓ, તે જાણ્યું. ચર્ચા તે પણ થઈ કે ભારતમાં કોઈની પણ સાઈકિક શક્તિ થોડી પણ વિકસે એટલે તેને મૉટે ભાગે લોકો ચમત્કારનું નામ આપી દે છે અને જે તે વ્યક્તિને સંત તરીકે પ્રસ્થાપિત કરી દે છે, તે વ્યક્તિને માટે સામાન્ય જીવન જીવવું અઘરું પડી જાય છે જે આ વિષયમાં પ્રવર્તતા શૂન્યાવકાશનું એક મોટું કારણ હોઈ શકે. હવે આગળ વધીએ. ? આ વિષય અંગે મોટા ભાગે લોકો અંધારામાં છે તેનું બીજું એક મહત્ત્વનું કારણ છે. આપણા ઋષિ-મુનિઓ જે હજારો વર્ષ પહેલાં પણ