પંચતત્ત્વ - (5) - વાયુ

  • 2.7k
  • 1
  • 1k

આજે સવારથી જ નચિકેત ભાઈ ખૂબ ખુશ જણાતા હતા. આજે તેમણે પોતાની ઓફિસ પર પોતે નહિ આવી શકે તેવો ફોન પણ કરી દીધો અને તેમની સેક્રેટરી ને બધી જ મિટિંગ કેન્સલ કરવા જણાવી દીધું. નીશિતા બહેન ને ખૂબ આશ્ચર્ય થયું કેમકે આવું પહેલી વાર બન્યું હતું. નચિકેત ભાઈ ઓફિસ પર જાય નહિ અને બધી મિટિંગ કેન્સલ કરે તેવું તો તેમની તબિયત સારી ન હોઈ તો પણ ના બનતું. નચિકેત ભાઈ: નીશિતા, ઉર્વી.... ચાલો ફટાફટ તૈયાર થઈ જાઓ... ઉર્વી: અરે પપ્પા પણ કંઈ બાજુ જઈએ છે એ તો કહો!! મારે આજે ચેસ ની પ્રેક્ટિસ મેચ માં જવાનું છે. શક્ય