પંચતત્ત્વ - (2) - પૃથ્વી

  • 2.9k
  • 1.2k

ઉર્વી આજ સવારથી જ ખૂબ ઘબરાયેલી હતી... કોઈને કંઈ કહી શકતી ન હતી... આજ તો સ્કૂલે જવા પણ ઈચ્છતી ના હતી પણ તેની મમ્મી ને ખબર હતી કે આજે ઉર્વીની યુનિટ ટેસ્ટ છે એટલે તે ઉર્વીને જવા માટે આગ્રહ કરી રહ્યા હતા. મનેકમને ઉર્વી શાળાએ ગઈ... ટેસ્ટ પણ ભરી અને ચૂપચાપ ઘરે આવી કંઈ જ વધુ વાતો કર્યા વગર તેના રૂમ માં ચાલી ગઈ ... એ પછી બે દિવસ એ શાળા એ જ ન ગઈ.... નિશિતા બહેન ખૂબ ચિંતા કરતાં હતાં કે ઉર્વી ને થયું શું...!!! પણ તેઓ કઈ જાણી ના શક્યા... સાંજે ઉર્વીના પપ્પા ઘરે આવ્યા... ત્યારે