મારો કાવ્ય ઝરૂખો ભાગ : 19

  • 5k
  • 1.6k

કાવ્ય 01શું કામ નુ ???તોફાન મસ્તી વગર નુ બાળપણ શું કામ નુ ???સાહસ ને શૂરવીરતા વગર નું યૌવન શું કામ નુ ???શાણપણ ને બુધ્ધિ વગર નુ ઘડપણ શું કામ નુ ???ખુલ્લા વિચાર વગર નાં ચક્ષુ શું કામ ના ???સવેનદના ને પ્રેમ ના હોય એવું હૃદય શું કામ નુ ???મદદ માટે લાંબા ના થઇ શકે એ હાથ શું કામ ના ???દાન દીધા વગર નુ તીઝોરી માં પડેલુંધન શું કામ નુ ???"માં બાપ" ને સાચવી ના શકે એવા સંતાનો શુ કામના ???ઘડપણ માં એક્બીજા નો સાથ ના આપે એવા જીવન સાથી શુ કામ ના??મીઠો આવકાર નાં હોઈ એવામોટા ઘર શુ કામ ના??મુશ્કેલી માં પીઠ દેખાડે એવા મિત્રો શુ કામ ના ??એક