મેનકા - એક પહેલી - 12

(29)
  • 4.9k
  • 2
  • 2.3k

મેનકા તુષારની લોહીમાં લથપથ લાશ જોઈને ખૂબ જ ડરી ગઈ. તેની ચીસ સાંભળીને નીચે હોલમાંથી બધાં લોકો ઉપર તુષારના રૂમમાં આવી પહોંચ્યા. તુષારના ઘરનાં એક વેઈટરે તરત જ કોલ કરીને પોલિસને બોલાવી લીધી. પોલિસ આવીને તુષારનો રૂમ ચેક કરવા લાગી. આ વખતે પણ પોલિસને હાથ કોઈ સબૂત લાગ્યું નહીં. ત્રણ ત્રણ મર્ડર થયાં હતાં. પણ પોલિસ ખૂનીને શોધવામાં નિષ્ફળ રહી હતી. જે પોલિસની સૌથી મોટી હાર સાબિત થઈ હતી. "તમને કોઈ ઉપર શંકા છે?? બંને મર્ડર વખતે તમે બંને જગ્યા પર મૌજુદ હતાં. તો કદાચ તમે એવું કંઈ જાણતાં હોય. જે અમારી ખૂની સુધી પહોંચવામાં મદદ કરી શકે." પોલિસે મેનકાને