મેનકા - એક પહેલી - 6

(30)
  • 5.1k
  • 4
  • 2.4k

હિમાંશુ મેનકાના ઘરની બહાર કારની વિન્ડોમાથી મેનકાને જોતો હતો. મેનકા તેનાં રૂમની બારી પાસે ઉભી હતી. અચાનક જ મેનકાનુ ધ્યાન રોડ પર પડ્યું. એ સાથે જ તે બારી બંધ કરીને રૂમની અંદર જતી રહી. મેનકાએ બારી બંધ કરી દીધી. એ જોઈને હિમાંશુનુ મોં લટકી ગયું. તે કાર લઈને પોતાની ઘરે જતો રહ્યો. તેનાં મનને ક્યાંય ચેન પડતું ન હતું. મેનકા રૂમમાં જઈને બેડ પર બેસી ગઈ. એ સમયે તેણે પોતાનો મોબાઈલ હાથમાં લીધો. જેમાં હિમાંશુના બે મિસ્ડ કોલ હતાં. જે મેનકાએ અવગણી કાઢ્યાં. તેણે હિમાંશુને કોલ બેક કરવાની તસ્દી પણ નાં લીધી. મેનકા કાલે કાર્તિકનો જન્મદિવસ હતો. એ માટેની તૈયારી