મેનકા - એક પહેલી - 4

(34)
  • 4.5k
  • 4
  • 2.5k

મેનકાએ બીજાં લોકોને પણ બોલાવ્યાં હતાં. એ સાંભળીને હિમાંશુને થોડી નવાઈ લાગી. પણ તે મેનકા સાથે કામ કરવાનો હાથમાં આવેલો મોકો હાથમાંથી જવા દેવા માંગતો ન હતો. હિમાંશુ પરાણે ચહેરા પર સ્માઈલ લાવીને, મેનકા જે તરફ ઉભી હતી. એ તરફ ગયો. "બહું સારું કામ કર્યું. બધાંને એકસાથે જ બોલાવીને." હિમાંશુએ અચાનક જ ચહેરા પરનાં હાવભાવ બદલીને કહ્યું. "તો જે ચર્ચા કરવાની છે. એ કરી લઈએ. પછી મારે કામ છે." મેનકાએ ઉતાવળ દર્શાવતાં કહ્યું. મેનકા બધાં લોકો સાથે સેટ પર રહેલી એક ઓફિસની અંદર જતી રહી. હિમાંશુ પણ પોતાની કિસ્મતને કોસતો બધાં લોકોની પાછળ ગયો. હિમાંશુ બધાંને તેનાં રોલ વિશે સમજાવવા