મેનકા - એક પહેલી - 3

(38)
  • 5k
  • 1
  • 2.9k

મેનકાનો હતાશ ચહેરો જોઈને કાર્તિક તેની પાસે બેસી ગયો. તેણે મેનકાને પોતાની છાતી સરસી ચાંપી લીધી. મેનકાની આંખમાંથી એક આંસુ સરકી પડ્યું. જેણે કાર્તિકના શર્ટ પર એક નિશાન છોડી દીધું. "ગરમાગરમ ચા તૈયાર છે. પહેલાં ચા પી લઈએ. પછી વાતો કરીશું." કેતને ચાનો કપ મેનકાના હાથમાં આપીને કહ્યું. મેનકાએ કેતનના હાથમાંથી ચાનો કપ લઈને એમાંથી એક ઘૂંટ ચા પીધી. કેતન બે કપ જ ચા લઈને આવ્યો હતો. એક પોતાનાં માટે અને એક મેનકા માટે... કાર્તિક માટે ચા ન હતી બની. એ જોઈને મેનકાને નવાઈ લાગી. મેનકા કેતન તરફ જોવાં લાગી. કેતન કાર્તિક તરફ જોવાં લાગ્યો. કાર્તિક કાંઈ પણ બોલ્યાં વગર