પરાગિની 2.0 - 16

(36)
  • 4.3k
  • 2k

પરાગિની ૨.૦ - ૧૬ રિનીના ઘરે એક વ્યક્તિ એન્વેલોપ દરવાજે મૂકી ડોરબેલ વગાડી ત્યાંથી જતો રહે છે. આશાબેન દરવાજો ખોલે છે, ત્યાં કોઈ નથી હોતું પણ નીચે એક એન્વેલોપ પડ્યો હોય છે. આશાબેન તેની ઉપર દાદાનું નામ વાંચે છે.. તેથી દાદાને તે કવર આપે છે. દાદા એન્વેલોપ ખોલે છે એમાં ફોટો જેવું કંઈક હોય છે. ફોટો બહાર કાઢીને જુએ છે તો પરાગ અને રિનીનો ફોટો હોય છે જે થોડા સમય પહેલાનો જ હોય છે... એટલે કે પરાગ અને રિનીએ જે સિવિલ મેરેજ કર્યા હોય છે તેનો હોય છે. દાદા ફોટો જોઈ ગરમ થાય છે અને આશાબેનને કહે છે, ક્યાં છે