અસમંજસ.... - 8 - અંતિમ ભાગ

(32)
  • 3.6k
  • 2
  • 1.4k

આગળ આપણે જોયું કે કનકના ભાઈ નરેનને કનકના અતીતને જોડતી કડી મળતા બંને ભાઈબહેન વચ્ચે કેટલીક અનબંધ થઈ જાય છે અને કનક પોતાના નામના અર્થ વિશે પોતાની માતા નિર્મલાબેન સાથે વિચારવિમર્ષ કરે છે. હવે આગળ જેમાં કનક પોતાના અસમંજસમાંથી કઈ રીતે પસાર થઈ.●●●કેટલાક અંશે વિચારોના વમળમાં કનક ગૂંચવાઈ રહી ને એ અતીતના ચક્રથી બહાર આવી. અતીત યાદ કરતા કનકની આંખોમાં અશ્રુની મૌન ધારા વહી ગઈ. ફરી ફરીને કનક હતી ત્યાં ને ત્યાં જ આવીને અટકી. પોતાને હંમેશા સોનાની જેમ ઉજ્જવળ માનતી કનક પોતાને અચાનક વિષ માનતી થઈ ગઈ. તેના મનમાં એ જ વિચાર હતો કે ભાઈના સુખમાં પોતે ઝેર બનીને