રેકી - એક અધ્યયન - 3

(11)
  • 8.1k
  • 2.9k

??રેકી ચિકિત્સા ?? ? રેકી દ્વારા ચિકિત્સક પોતાની જાતને, બીજી વ્યક્તિઓને કે પશુ-પક્ષીઓને સારવાર આપી શકે છે, મૃતાત્માની સદ્દગતિ માટે પણ રેકી પ્રવાહિત કરી શકે છે. સારવાર વ્યક્તિની હાજરીમાં આપી શકાય છે; વ્યક્તિની અનુપસ્થિતિમાં પણ આપી શકાય છે. કાશ્મીર હોય કે કન્યાકુમારી, પૃથ્વીના એક છેડે આવેલું કેનેડાનું વેનકુંવર હોય કે તદ્દન બીજે છેડે આવેલું ન્યુઝીલેન્ડનું વેલીંગટન - કોઈ પણ સ્થળે, કોઈ બીજા જ ગમે તેટલા દૂરના સ્થળે સ્થિત ચિકિત્સક સારવાર આપી શકે. અનેક ચિકિત્સકોએ - આ અધ્યયન નિબંધના લેખક સહિતનાએ, આ પ્રમાણે ચિકિત્સા આપીને ચમત્કારિક પરિણામો મેળવ્યા છે. ? રેકી ચિકિત્સકે સર્વપ્રથમ એ વસ્તુનો ખ્યાલ રાખવાનો હોય છે કે બંને