વણ કેહવાયેલી વાતું - ૭

  • 4.3k
  • 1.8k

નવી દિશા તે રાતે હું બધાને શાંતિ થી મળી. અને બધાની વિદાય લીધી. તે રાતે આશિષ ત્યાં જ મારી સાથે રોકાયો. અને મારી પેકિંગ માં મદદ કરી. મને એક ખૂબ જ સરસ વિચાર આવ્યો કે હું અહીંથી જતા પેહલા મારી કાઈક સરસ છાપ મુકતી જાવ જેથી બધા મને યાદ રાખે. એટલે મેં મારા વિચાર નો અમલ અહીંયા કરવાનો વિચાર્યો. આખી રાત હું અને આશિષ જાગી ને ગુગલ માં સર્ચ કરતા રહ્યા અમુક લોકો સાથે મળવાનું પણ વિચારી લીધું જેથી અમને કામ કેવી રીતે કરવાનું તેની ખબર પડે. અબ્દુલે મને એક વાર પણ ના નોતી પાડી